Find the Best જીવન Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutજીવન, જીવનડાયરી, જીવનનારંગો, જીવનસાથી, જીવનગાથા,
ભાવિક ભટ્ટ ( બી. ડી )
માન બધા નું જાળવવાનું,પણ ઈજ્જત એટલીજ કરવાની જેટલી સામે વાળો વ્યક્તિઆપણી કરે!!!✍️ ©Bhavik bhatt #TiTLi જીવન માં સ્વાભિમાન થી વધી ને કય નથી....
#TiTLi જીવન માં સ્વાભિમાન થી વધી ને કય નથી....
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી વમળો મનમાં અનેકો જાગે, સાથ તારો માવડી ભવો ભવ માગે, રખે ને એક દી એકલો હું પડીશ, નહિ મળે વિસામો એવું જીવતર ભાગે. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી વિસામે લેવાયેલ નિર્ણય, અને રિહામણે લેવાયેલ નિર્ણય, અંતર બહુ જાજુ હોય છે. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreભાવિક ભટ્ટ ( બી. ડી )
White દુનિયા માં બધા જ જાદુગર છે, હકિકત ક્યારેય નહીં બતાવે પોતાની!! ©Bhavik bhatt #alone_quotes જીવન નું કડવું સત્ય.....
#alone_quotes જીવન નું કડવું સત્ય.....
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી જવાબદારી ની બાબત માં સંયમ જરૂરી છે, જીભાન હોય કે મગજ એની સાથે જરૂરી છે. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી ઘા કોઈ પણ હોય, ઘા કોઈ પણ કરે, ઘા લાગે છે ઊંડો. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી ખોવાયો નગરમાં એકલો, ઘર પણ મૂક્યું ને રહ્યો એકલો, સાથી મળ્યા ને સાથે જીવનસાથી એક, સમયનું ચક્ર ફર્યું કાંઈ એવું, ઘર વસ્યું બધા દૂર થયા ને રહ્યો હું એકલો. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો #એકલો
#જીવનડાયરી #વિસામો #એકલો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી મધદરિયે આવ્યો વિચાર, હલેસા મારું એના કરતાં ઉડી જોવ થોડું. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read more