Nojoto: Largest Storytelling Platform

જીવન તારી સાથે લડાઇમાં હું જીતીશ કે તું એ તો ખબર ન

જીવન તારી સાથે લડાઇમાં હું જીતીશ કે તું એ તો ખબર નથી,
પણ અંતે રાખ તો બન્ને સાથે જ થવાનું છે યાદ રાખજે.

©hirpara amit
  #gujarati #quotes #writer #love #motivation #Jindagi #Zindagi #pyaar #nojohindi