Nojoto: Largest Storytelling Platform

તું હસાવે ને હસું હું ઉમ્રભર, તું રડાવે ને રડું હ

તું હસાવે ને હસું હું ઉમ્રભર, 
તું રડાવે ને રડું હું ઉમ્રભર.

ભલે હોય દરિયા પાર, ભલે ને,
તું શ્વાસ લે ને જીવું હું ઉમ્રભર.

મંઝીલ ની કોને ફિકર છે, ભલે ને,
તું ચલાવે ને ચાલુ હું ઉમ્રભર.

હોય આ દુનિયા બેરંગ, ભલે ને,
તું પુરાવે રંગ પૂરું હું ઉમ્રભર.

'વિરલ' સૌ જાણે છે કઈ નથી, ભલે ને, 
તું શોધાવે ને શોધું હું ઉમ્રભર .
          -વિરલ ખરાડી # poem # gujrati #shayari #gandhinagar #prem
તું હસાવે ને હસું હું ઉમ્રભર, 
તું રડાવે ને રડું હું ઉમ્રભર.

ભલે હોય દરિયા પાર, ભલે ને,
તું શ્વાસ લે ને જીવું હું ઉમ્રભર.

મંઝીલ ની કોને ફિકર છે, ભલે ને,
તું ચલાવે ને ચાલુ હું ઉમ્રભર.

હોય આ દુનિયા બેરંગ, ભલે ને,
તું પુરાવે રંગ પૂરું હું ઉમ્રભર.

'વિરલ' સૌ જાણે છે કઈ નથી, ભલે ને, 
તું શોધાવે ને શોધું હું ઉમ્રભર .
          -વિરલ ખરાડી # poem # gujrati #shayari #gandhinagar #prem