Nojoto: Largest Storytelling Platform

સત્કર્મોની સુવાસ ફેલાવ તું માનવ, માનવતાનો પ્રકાશ ફ

સત્કર્મોની સુવાસ ફેલાવ તું માનવ,
માનવતાનો પ્રકાશ ફેલાવ તું માનવ.

પ્રગટાવી દે જે કરુણાનો દિપક તું,
લાગણીનો ઉજાસ ફેલાવ તું માનવ.

તરૂ મિસ્ત્રી...🖋️

©Taru Mistry #HAPPY_DEEPAWALI_🎉🎉🎇🎇✨✨✨🎉🎉💛💛
સત્કર્મોની સુવાસ ફેલાવ તું માનવ,
માનવતાનો પ્રકાશ ફેલાવ તું માનવ.

પ્રગટાવી દે જે કરુણાનો દિપક તું,
લાગણીનો ઉજાસ ફેલાવ તું માનવ.

તરૂ મિસ્ત્રી...🖋️

©Taru Mistry #HAPPY_DEEPAWALI_🎉🎉🎇🎇✨✨✨🎉🎉💛💛
tarumistry6253

Taru Mistry

New Creator