Nojoto: Largest Storytelling Platform

પ્રેમ એક એવો રોગ છે જે એક વાર થઈ જાય ને પછી એનો કો

પ્રેમ એક એવો રોગ છે જે એક વાર થઈ જાય ને પછી એનો કોઈ જ ઈલાજ હોતો નથી.
જેમ જેમ એ રોગ ઊંડો જતો જાય એટલી તકલીફ અને પીળા આપતો જાય છે.
ના સહી શકાય, ના કહી શકાય એવી પરિસ્થિતિ આવી જાય છે.
આ છે પ્રેમ માટે આ રોગ થી જેટલા દૂર રહીએ ને એટલું સારું..!!

©Isha Patadia #bubbles