Nojoto: Largest Storytelling Platform
ishapatadia6410
  • 157Stories
  • 16Followers
  • 1.3KLove
    313Views

silent girl

Silent Girl☺️☺️

  • Popular
  • Latest
  • Video
413d6f7d93582f8f51d0535e9c622180

silent girl

White મન ની વ્યથા....

કંટાળી ગઈ છું બધે થી, કોઈ જ રસ્તો નથી દેખાતો.🥺
મને બધા ની ચિંતા થાય છે પણ કોઈ ને મારી ચિંતા કેમ નથી થતી??😭😭

©silent girl
413d6f7d93582f8f51d0535e9c622180

silent girl

દાદી બઉ યાદ આવે છે તમારી.
કેમ જતા રહ્યા છો તમે મને મૂકીને, નથી ગમતું મને તમારા વગર.
તમે કરતા એવું વ્હાલ, એવો પ્રેમ, એવું લાડ હવે કોણ કરશે દાદી ?😭😭😭😭

©silent girl
  I am missing you dadi🥺🥺😭😭i love you a lotttttttt dadi❤️🌍

I am missing you dadi🥺🥺😭😭i love you a lotttttttt dadi❤️🌍 #Life

413d6f7d93582f8f51d0535e9c622180

silent girl

I don't deserve happiness, that's why it always slips away. I don't deserve kindness, that's why I'm tortured by my own mind.

I don't deserve peace, that's why I'm still alive.

©silent girl
413d6f7d93582f8f51d0535e9c622180

silent girl

There is a big difference between crying because of someone and crying for someone, but the pain behind both the reasons is unexpressable through words.
Only those can understand this pain who have gone through it.

©silent girl
413d6f7d93582f8f51d0535e9c622180

silent girl

આ એક એવી દુનિયા છે જ્યાં કોઈ ને કોઈ ની પરવાહ નથી,
કોઈ જીવી કે મરે કઈ જ ફરક પડતો નથી કોઈ ને,
ફક્ત પૈસા થી મતલબ છે.
પૈસા મળી જાય એના પછી માણસ જીવે છે કે મરી ગયો એના થી કોઈ ને કોઈ જ ફરક પડતો નથી.

©silent girl #lonely
413d6f7d93582f8f51d0535e9c622180

silent girl

આ જગત માં ક્યારે કોઈ ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ કારણ કે બધા જ આપડી મજબૂરી માં પોતાનો ફાયદો જોઈને આપણ ને છેત્રી જાય છે.
કોઈ ને કોઈ ની નથી પડી, આપડી જરૂરિયાત લોકો માટે તક હોય છે.

©silent girl
413d6f7d93582f8f51d0535e9c622180

silent girl

પ્રેમ એ લાગણી છે જે ક્યારે બળજબરી થી ના મળે.
પ્રેમ તો એ લાગણી નું નામ જે કાઈ પણ બોલ્યા વગર, કોઈ પણ સ્વાર્થ વગર થઈ જાય છે.

©silent girl
413d6f7d93582f8f51d0535e9c622180

silent girl

સમય જતાં જતાં ખબર પડી કે જે મિત્રો એમ કહેતા હતા કે you are my best friend એ જ મિત્રો ને અચાનક બધી જૂની વાતો, જૂની ભૂલો બધું જ યાદ આવ્યું હમણાં ના નવા ઝગડા ઉપર થી અને આજે એમને એ જ best friend ખરાબ લાગવા લાગ્યા.

©silent girl deeply hurt and broken.

deeply hurt and broken. #જીવન

413d6f7d93582f8f51d0535e9c622180

silent girl

જરૂરી નથી કે બધા આપડું દુઃખ સમઝી જ સકે
જ્યાં સુધી પોતા ઉપર ન વિતે ત્યાં સુધી કોઈ, કોઈ નું દુઃખ સમઝી સક્તું નથી.

©silent girl alone
413d6f7d93582f8f51d0535e9c622180

silent girl

નથી સમજાતા અત્યારના સંબંધો મને,
લોકો ના દુઃખ ને સમઝી, આપડે એમની મદત કરવાનો પ્રયત્ન કરીએ તો આપડે સારા લાગીએ,
પણ જ્યારે આપણ ને દુઃખ થાય ત્યારે મદત તો દૂર કોઈ સમજવા પણ તૈયાર નથી હોતું 
કેવો સંબંધ છે આ????

©silent girl feelings

feelings #જીવન

loader
Home
Explore
Events
Notification
Profile