#જીવનડાયરી (કર્મ) થોડી અસફળતા મળે તો લોકો એવું સમજે કે નસીબમાં નથી, પણ ક્યારેય એવું નહીં વિચારે કે મારા પ્રયત્નોમાં જ ખોટ હતી, મારા પ્રયત્નો જ છળકપટથી ભરેલા હતાં, પોતાનું મૂલ્યાંકન જરૂરી છે નહીં કે બીજાની જિંદગીનું. #life #wrongperson #nagativethinking #donttrustanyone #જીવનડાયરી