Nojoto: Largest Storytelling Platform

`પપા,મારા જનમદિને આ વખતે તમારે મને અલગ જ ભેટ આપવાન

`પપા,મારા જનમદિને આ વખતે તમારે મને અલગ જ ભેટ આપવાની છે.`શી ?'
`આખા દિવસમાં તમે જેટલા ગુટખા ખાઓ,સાંજના તમારે મને એટલા લાફા મારવાના' `પણ કારણ ?'
`તમારા મયાૅ પછી જગતના લાફા મારે ખાવા પડે એના કરતાં 
તમારા જીવતા તમારા જ લાફા શા માટે ન ખાઉ લઉં ?'
દિકરાની વાત સાંભળતા જ બાપે જીવનભર ગુટખા છોડી દીધા.
_શાયર ની કલમે #DawnSun #happybirthday શાયર ની કલમે #Nojoto #storywriter✍

#DawnSun #happybirthday શાયર ની કલમે # storywriter✍ #વિચાર