જુઠી તસલ્લી, જુઠા વાયદા મારે નથી કરવા, હું નહીં લાવી શકું તારા માટે આકાશના તારલા, તું કહે તો એકાદ,ગજરો લગાવી દઉં તારા માથામાં ©Kishan Rathod(સ્પર્શ) #VickyKatrinaWedding