Nojoto: Largest Storytelling Platform
kishanrathod6215
  • 191Stories
  • 708Followers
  • 1.6KLove
    5.3KViews

Kishan Rathod(સ્પર્શ)

સ્પર્શ

  • Popular
  • Latest
  • Video
8997608f4ff640f597a0b7c8be706eff

Kishan Rathod(સ્પર્શ)

White જીવન ભરનો દુષ્કાળ મંજુર છે મને,
ક્ષણ ભરનો વરસાદ મને નથી જોઈતો.

©Kishan Rathod(સ્પર્શ) #car
8997608f4ff640f597a0b7c8be706eff

Kishan Rathod(સ્પર્શ)

हिमालय भी कहा रोक शका वो नदियों को, 
ख्वाहिश इतनी गहरी थी की उचाई कम पडी।

©Kishan Rathod(સ્પર્શ) #Riverbankblue
8997608f4ff640f597a0b7c8be706eff

Kishan Rathod(સ્પર્શ)

White એક રાત એકાંત ની  શાંતિ આપે છે,ને
  અહીંયા ચાંદાને ડુબવાની ઉતાવળ છે.

©Kishan Rathod(સ્પર્શ) #Moon
8997608f4ff640f597a0b7c8be706eff

Kishan Rathod(સ્પર્શ)

જો હોય પરવાનગી તારી, 
તો લાવ તારા ચેહરે થોડો રંગ લગાવી દઉં, 
આ સુંદરતામાં હજુ ચાર ચાંદ લગાવી દઉં. 
હા જાણું છુ નથી ગમતા આ સતરંગો તમને(2)
ઓય....... સાભળને...
આ રંગ વિનાના રંગો હવે મળશે ખરા! 
વરસો થયા તમને રંગો લગાવ્યા હતા ને, 
અને જાણે રંગો પણ આજે, વધારે નિખરયા છે. 
કેસુડો'ય ખીલ્યો છે ને ફાગણ પણ લેહરાયો છે,
વસંતની આ મૌસમ છે ને હું પણ હરખાયો છુ. 
આંખોમાં તારે સતરંગો દેખાય છે મને, જો જોવુ
ધ્યાનથી, તો જાણે મેઘધનુષ ફેંકાય છે. 
નથી ડુબવુ મારે તારી આંખોની ઊંડાણમાં, 
કિનારે બેસી બસ એને  નિહાળવું છે. 
જુલ્ફને સવારું તોય કંપી જવાય છે, 
હાથ પણ જાણે આખા, રંગાય જાય છે. 
જુલ્ફને તારી થોડી સાચવવાની રાખજે, 
કાતિલ ઘણી છે અને અમે રહ્યાં ઘાયલ, 
ઉડે જુલ્ફ તારી ને બે ઘડી અટકી જવાય છે. 
આ 'સ્પર્શ' પણ સ્પર્શે તારા ચહેરાને અને જાણે, 
આ સતરંગોની જેમ એ પણ નિખરી જાય છે.

©Kishan Rathod(સ્પર્શ) #Holi
8997608f4ff640f597a0b7c8be706eff

Kishan Rathod(સ્પર્શ)

उम्र से पेहले बडे होने का रिवाज है हमारे यहाँ ।

©Kishan Rathod(સ્પર્શ) #PhisaltaSamay
8997608f4ff640f597a0b7c8be706eff

Kishan Rathod(સ્પર્શ)

જુઠી તસલ્લી, જુઠા વાયદા મારે નથી કરવા, 
હું નહીં લાવી શકું તારા માટે આકાશના તારલા, 
તું કહે તો એકાદ,ગજરો લગાવી દઉં તારા માથામાં

©Kishan Rathod(સ્પર્શ) #VickyKatrinaWedding
8997608f4ff640f597a0b7c8be706eff

Kishan Rathod(સ્પર્શ)

ખરી પડ્યા પારરિજાતના ફુલડા કૈંક એ રીતે, 
જાણે પડ્યા ના હોય આભના તારા જે રીતે

©Kishan Rathod(સ્પર્શ) #Baagh
8997608f4ff640f597a0b7c8be706eff

Kishan Rathod(સ્પર્શ)

જુની યાદો છુટતી નથી કદાચ એટલે જ
જકડાયલી ઝંઝીર હવે તુટતી નથી.

©Kishan Rathod(સ્પર્શ) #Dhund
8997608f4ff640f597a0b7c8be706eff

Kishan Rathod(સ્પર્શ)

અમુક ટુંકા શબ્દના અર્થ સમજવા ઘણો લાંબો સમય લાગી જાય છે.

©Kishan Rathod(સ્પર્શ) #Sawera
8997608f4ff640f597a0b7c8be706eff

Kishan Rathod(સ્પર્શ)

हम ठेरहे जीवविज्ञान के विद्यार्थी प्रिये
 और आप गणित की मोहतरमा, 
 डर लगता है हमे नंबरो से प्रिये
और अपको उससे खेलना पसंद है।

©Kishan Rathod(સ્પર્શ) #Tuaurmain
loader
Home
Explore
Events
Notification
Profile