Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી રંગીલું આ વન છે, રંગાયેલા આ તન છે જોય આ

#જીવનડાયરી
રંગીલું આ વન છે,
રંગાયેલા આ તન છે
જોય આપણે એકબીજા,
રાહ શુ આ ફન છે,
દગા બાજ મન કાબુ વગર,
માંગ તું આ ધન છે,
કહીએ વળી એકબીજાને,
રસ્તે મળેલ આ જન છે,
ભૂલો પળ હે મારા વાલા,
માવડીનું આ મન છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીવનડાયરી #વિસામો #મન #મજા #તન #સજા

#જીવનડાયરી #વિસામો #મન #મજા #તન #સજા

75 Views