Nojoto: Largest Storytelling Platform

તું દર્દ તારું દિલમાં રાખ હમદર્દ તારું અયાતારું

તું દર્દ તારું દિલમાં રાખ 
 હમદર્દ તારું અયાતારું કોઈ નથી
પાંપણ તારી કોરી રાખ
આંસુ લુચનાર અયા કોઈ નથી
                      દર્દ તારું દિલમાં રાખ 
હસીને તને બોલવતા હતા એ 
ત્યારે એનો કોઈ મતલબ હતો 
નજીક ભલે હતા તમે એના 
એના દિલ માં તમે  ક્યાં હતા 
                          દર્દ તારું દિલમાં રાખ

જિંદગી છે ત્યાં સુધી જખ્મો રેવાના 
દર્દ સેહવાની હવે આદત પડી જશે 
ઈશ્વર ને ગમ્યું એ મનજુર છે મને 
વિધાતાના ચોપડા હવે ફફોલવા ક્યાં
                               દર્દ તારું દિલમાં રાખ

જખ્મ દીધા છે એને તો મનમાં નથી
નથી હોતા ચહેરા ઓના રંગો સાચા 
મારે હવે ખોટા હમ દર્દ ની  જરૂર નથી
તૂટેલા દિલ માં હવે દર્દ મારું છુપાવૂં ક્યાં 
                               દર્દ તારું દિલમાં રાખ

©denger sayar #Dard #gujarati #gajal #
#Rose
તું દર્દ તારું દિલમાં રાખ 
 હમદર્દ તારું અયાતારું કોઈ નથી
પાંપણ તારી કોરી રાખ
આંસુ લુચનાર અયા કોઈ નથી
                      દર્દ તારું દિલમાં રાખ 
હસીને તને બોલવતા હતા એ 
ત્યારે એનો કોઈ મતલબ હતો 
નજીક ભલે હતા તમે એના 
એના દિલ માં તમે  ક્યાં હતા 
                          દર્દ તારું દિલમાં રાખ

જિંદગી છે ત્યાં સુધી જખ્મો રેવાના 
દર્દ સેહવાની હવે આદત પડી જશે 
ઈશ્વર ને ગમ્યું એ મનજુર છે મને 
વિધાતાના ચોપડા હવે ફફોલવા ક્યાં
                               દર્દ તારું દિલમાં રાખ

જખ્મ દીધા છે એને તો મનમાં નથી
નથી હોતા ચહેરા ઓના રંગો સાચા 
મારે હવે ખોટા હમ દર્દ ની  જરૂર નથી
તૂટેલા દિલ માં હવે દર્દ મારું છુપાવૂં ક્યાં 
                               દર્દ તારું દિલમાં રાખ

©denger sayar #Dard #gujarati #gajal #
#Rose
sarvaiyasiddhraj3418

denger sayar

New Creator