Nojoto: Largest Storytelling Platform
sarvaiyasiddhraj3418
  • 77Stories
  • 121Followers
  • 482Love
    1.4KViews

denger sayar

મારાં વિચાર 9737939697

  • Popular
  • Latest
  • Video
33074d5096af0227a5d62aada203afab

denger sayar

denger sayar

©denger sayar
  #SAD #Broken #दर्द #बेवफा #Love #Nozoto #morbi
33074d5096af0227a5d62aada203afab

denger sayar

એ બેવફા નોતી
બસ હુંજ ગરીબ હતો

©denger sayar 
  #gujarati #ગુજરાતી #શાયરી #nojotogujrati #2023

#gujarati #ગુજરાતી #શાયરી #nojotogujrati 2023

33074d5096af0227a5d62aada203afab

denger sayar

મરા  પછી પોતાના સળગાવી દે છે
બધાં લોકોની હાજરીમા
અફસોસ એટલો છે કે 
 જીવતો માણસ પણ બળે છે
પોતાના ઓની હાજરી માં

©denger sayar #માણસ #ગુજરાતી #સુવિચારો 
#LostTracks

#માણસ #ગુજરાતી #સુવિચારો #LostTracks #શાયરી

33074d5096af0227a5d62aada203afab

denger sayar

ખાલી સબંધ નથી તૂટતો
સાથે એ માણસ પણ તૂટે છે
જેણે જીવથી વધારે
સબંધ સાચવી રાખ્યો તો

©denger sayar #Joker
33074d5096af0227a5d62aada203afab

denger sayar

પથ્થર ને સિન્દોર લગાવેલો હોય તો
માણસ ભગવાન માને છે એજ પથ્થર 
ખાલી પથ્થર હોયને તો માણસ ઠેબે ચડાવે  છે
જેમ અત્યારે માણસ નો સિન્દોર રૂપિયા છે
ખાલી માણસ એક પથ્થર સમાન છે

©denger sayar #Ocean
33074d5096af0227a5d62aada203afab

denger sayar

તું દર્દ તારું દિલમાં રાખ 
 હમદર્દ તારું અયાતારું કોઈ નથી
પાંપણ તારી કોરી રાખ
આંસુ લુચનાર અયા કોઈ નથી
                      દર્દ તારું દિલમાં રાખ 
હસીને તને બોલવતા હતા એ 
ત્યારે એનો કોઈ મતલબ હતો 
નજીક ભલે હતા તમે એના 
એના દિલ માં તમે  ક્યાં હતા 
                          દર્દ તારું દિલમાં રાખ

જિંદગી છે ત્યાં સુધી જખ્મો રેવાના 
દર્દ સેહવાની હવે આદત પડી જશે 
ઈશ્વર ને ગમ્યું એ મનજુર છે મને 
વિધાતાના ચોપડા હવે ફફોલવા ક્યાં
                               દર્દ તારું દિલમાં રાખ

જખ્મ દીધા છે એને તો મનમાં નથી
નથી હોતા ચહેરા ઓના રંગો સાચા 
મારે હવે ખોટા હમ દર્દ ની  જરૂર નથી
તૂટેલા દિલ માં હવે દર્દ મારું છુપાવૂં ક્યાં 
                               દર્દ તારું દિલમાં રાખ

©denger sayar #Dard #gujarati #gajal #
#Rose
33074d5096af0227a5d62aada203afab

denger sayar

હવે વરસાદ માં પલળવૂં નથી
ઉનાળે પણ મારી આંખ આંસુથી 
વરસતી રહે છે

મારી પાંપણ શિયાળે પણ કોરી નથી
તારી યાદ તો આવે છે હર પણ
મારી આંખ ક્યારેય કોરી રહી નથી

મુલાકાત તો થાય છે ખાલી સપનામાં
નિંદર પણ હવે આવતી નથી
આ ઋતુ તો બદલાતી રે છે
જોજે તું મારાં આંસુને માવઠું સમજતી નહીં

મન ની વાત હું કાગળ માં લખું છું
તો એ આંસુ થી ભીંજાય  છે
હવે સુ ભીજાવું વરસાદ માં
મારી આંખ ક્યારેય કોરી રેતી નથી

©denger sayar #yad #Dard #gujarati #Prem #GzlWrites #morbi 

#darkness
33074d5096af0227a5d62aada203afab

denger sayar

आज एक दिन ही हम रोज डे मनाते है
पूरा साल तो हम उनको मनाते है

©denger sayar #Rose #Love #treanding 

#roseday
33074d5096af0227a5d62aada203afab

denger sayar

એક પતંગ ટુટી જાય તો બીજી
પતંગ ને કાના બાંધી ચડાવી શકાય
જો એક વાર સંબધો માં વિશ્વાસ તૂટે 
તો ફરી વિશ્વાસ બાંધવો મુશ્કેલ છે

©denger sayar #makarsakranti #gujarati #ગુજરાતી #gujaratipoem
33074d5096af0227a5d62aada203afab

denger sayar

તે માગ્યું એ તને મળી ગયું
મેં માગ્યું એ મને ના મળું
કેમ આવો ભેદ ભાવ  કર્યો 
તારો ને મારો ઈશ્વર તો એક છે

©denger sayar #gujarati #gujarat #nojato 

#Travelstories
loader
Home
Explore
Events
Notification
Profile