જીવન ડાયરી સાથ દેવો કે ન દેવો સ્વાર્થ કરે નક્કી, આંધળો છે માણસ એ કોણ કરે નક્કી, માન-અપમાન ની ભાષા છે બદલી, જ્યાં શ્વાસ થશે પૂર્ણ માણસ નહિ સમજે એ નક્કી. #selfish #humanity #life #lifequotes #feelings #lifefeelings #humour #understanding