*જન્મ દિવસની શુભેચ્છા પપ્પા* 🌹🌹🌹🌹🌹🌹🌹 *ધરા અવતારણની શુભેચ્છા પપ્પા* ૨૩-૨-૨૦૨૪ અગણિત, અવિરત દોડીને પરિવારને એકસૂત્રે બાંધ્યું છે કેટલાય ભોગ આપીને બચાવ્યું છે સૌને સવલતો આપી સંભાળ્યા છે આવાં ભોગીલાલ પપ્પા ભટ્ટ પરિવારની શાન સમા છે સદાયે ઉમટતી હૈયામાં દુવા છે મનમાં પરિવારની ચિંતા સતત છે આવ્યો આજે જન્મ દિવસ પપ્પા ભટ્ટ પરિવાર ને તમારાં સંતાનો દિલથી કહેતા હેપી બર્થડે પપ્પા ચારેબાજુથી તમને નિરખી પપ્પા કેવા ખુશ છે બાળકો ચેહર મા ને પ્રાર્થના એટલી જ સદાયે માથે હાથ તમારો રહે સૌનાં આવાં વિશાળ વડલાની છાયામાં ધ્યાનસ્થ થતાં રહીએ. જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પપ્પા.. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *કોપી આરક્ષિત* #*©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt #airballoon જન્મ દિવસની શુભેચ્છા.. #nojotahindi