જીવન ડાયરી પત્ની બીજા ની પણ નજર પોતાની હોય, સારા દેખાતા પોતે જ્યાં વફાદારી બીજાની હોય, ગાળો ભાંડી ને પોતાની પત્નીને, બીજા ની પત્ની સાથે સરખામણી કરતાં હોય, ધન્ય છે આવા નફટ માણસો ને, પોતાની પત્ની ને બનાવી નોકર બીજા ની પત્ની વાહ વાહ હોય. #yourquote #yourquotebaba #yoyrquotedidi #life #lifelessons #fakepeople #fakelove