Nojoto: Largest Storytelling Platform

ભીડમાં... કેટલાંય અવાજો વચ્ચે સ્પષ્ટ સંભળાય છે મને

ભીડમાં...
કેટલાંય અવાજો વચ્ચે
સ્પષ્ટ સંભળાય છે મને
#તમારી#
ગેરહાજરીનો
સૂનકાર..!!

©Jaytadvi
  love shayri
jaytadvi7770

Jaytadvi

New Creator

love shayri #તમારી #શાયરી

1,220 Views