Nojoto: Largest Storytelling Platform

ગમતું હોય તે મળતું નથી, મળે છે એ ગમતું નથી … ગજબ

ગમતું હોય તે મળતું નથી,
મળે છે એ ગમતું નથી …

ગજબ છે…
ઝીંદગી ની રમતો , આવે જયારે
3 એક્કા ત્યારે સામે કોઈ રમતું નથી… # feeling from heart
ગમતું હોય તે મળતું નથી,
મળે છે એ ગમતું નથી …

ગજબ છે…
ઝીંદગી ની રમતો , આવે જયારે
3 એક્કા ત્યારે સામે કોઈ રમતું નથી… # feeling from heart

# feeling from heart #વિચાર