Nojoto: Largest Storytelling Platform
jagrutipatel5378
  • 14Stories
  • 94Followers
  • 78Love
    0Views

Jagruti Patel

  • Popular
  • Latest
  • Video
c407eadab2f518fa4e723b90afad5e16

Jagruti Patel

વાત જે હતી ખાસ,  હવે એ આમ બની ગઈ
મુદતોની પ્યાસ એક ખાલી જામ બની ગઈ.

રાધાએ એની હદથી વધીને ચાહ્યો માધવને
જો કા’ના,હવે ખુદ રાધા જ શ્યામ બની ગઈ.

ઘટતા ઘટતા ઘટના એવી તે કેવી ઘટી ગઈ?
હતી જે વાત અંગત, હવે સરેઆમ બની ગઈ.

©Jagruti Patel #shayari

shayari

c407eadab2f518fa4e723b90afad5e16

Jagruti Patel

એક ઘણું સુંદર વાક્ય જેને સીધું વાંચો કે ઊંધું  સારું જ લાગશે👇 👇 👇 
 
 છે જિંદગી તો તમે છો #life
c407eadab2f518fa4e723b90afad5e16

Jagruti Patel

ઘણું બધું કહી ગયો આ કોરો કાગળ,
વંચાઈ ગયો ને હટી ગયા આંખો સામેના સૌ વાદળ. #મનની વાત

#મનની વાત

c407eadab2f518fa4e723b90afad5e16

Jagruti Patel

#Pehlealfaaz દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે... #love
c407eadab2f518fa4e723b90afad5e16

Jagruti Patel

 #love
c407eadab2f518fa4e723b90afad5e16

Jagruti Patel

આટલા પ્રેમથી તું મારી સાથે વાત ના કર.
અભિમાન થઇ જાય એટલી હદે યાદ ના કર. # talk of love

# talk of love #શાયરી

c407eadab2f518fa4e723b90afad5e16

Jagruti Patel

યાર બસ આ જ નજરાણું મને ગમે છે
તું જતી વખતે જે ફરી-ફરી ને જોવે છે. #
c407eadab2f518fa4e723b90afad5e16

Jagruti Patel

ઓરડાની માલીપા બેસીને નીરખું
કે ચોમાસું કોની સોગાત છે?

ભીનપની, ટહુકાની, લાગણીના વહેવાની
કે કોરા કુતુહલની વાત છે! #my creation

#my creation

c407eadab2f518fa4e723b90afad5e16

Jagruti Patel

આ પ્રેમમાં તમે લખી લખીને લખી શકો કેટલું,
આ તો મૌનનો વ્યવહાર છે તમે બચી શકો કેટલું? #💐#
c407eadab2f518fa4e723b90afad5e16

Jagruti Patel

ગમતું હોય તે મળતું નથી,
મળે છે એ ગમતું નથી …

ગજબ છે…
ઝીંદગી ની રમતો , આવે જયારે
3 એક્કા ત્યારે સામે કોઈ રમતું નથી… # feeling from heart

# feeling from heart #વિચાર

loader
Home
Explore
Events
Notification
Profile