Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી હૃદયમાં હોય છે એ દૂર નથી રહેતા, સગા હોય

#જીવનડાયરી
હૃદયમાં હોય છે એ દૂર નથી રહેતા,
સગા હોય છે એ ચૂપ નથી રહેતા,
અરે મળી જાશે નસીબના સંબંધો,
ખોટા હોય છે એ વેંત નથી રહેતા

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  કાંકરા દેખાઈ જ જાય છે સારા ની વચ્ચે નરસા દેખાઈ છે.
#me #જીવનડાયરી #વિસામો #સગા #સ્વાર્થના #Life #true #Relatives

કાંકરા દેખાઈ જ જાય છે સારા ની વચ્ચે નરસા દેખાઈ છે. #me #જીવનડાયરી #વિસામો #સગા #સ્વાર્થના Life #true #Relatives

72 Views