Nojoto: Largest Storytelling Platform

New Year 2024-25 આખું વર્ષ નવી જૂની યાદો સાથે પૂરુ

New Year 2024-25 આખું વર્ષ નવી જૂની યાદો સાથે પૂરું થઈ ગયું ,
નવા કેલેન્ડરને નવેસરથી Amazing બનાવીએ,
થોડાક ખરાબ સમયને 2024 માં જ સ્વાહ કરી દઈએ,
નવા વર્ષના દરેક દિવસને Fabulous બનાવી દઈએ...
નાસે કોઈ પણ દુઃખ દર્દ 
જબ ખુદ પે હો ભરોસા.....
હર કામાયાબી મિલતી હૈ જબ મનમે હો ખુશી......
Happy New Year.....

©Meena Prajapati #NewYear2024-25  લાગણી કવિતા ગુજરાતી કવિતા ગઝલ