*જ્યારે* ૨૨-૭-૨૦૨૨ જ્યારે ચેહર મા નાં દર્શન થાય છે, મનને ઘણોજ આનંદ થાયે છે ગોરના કુવે જ્યારે રવિવારે આરતી ભરાય છે, આરતી લઇને આંખો પાવન થાય છે માઈ ભક્ત રમેશભાઈ ની ચરણધૂલ થકી મન પાવન થાય છે ચેહર મા ની કૃપા થકી જ જિંદગીમાં બધું મંગલ થાય છે ગંગા જેવું પાવન મંદિર છે હાજર રેહવા થી મન નિર્મલ થાયે છે સૌ સેવકો સુખડી લઇ આવે છે જ્યારે ચેહર મા નાં દર્શન થાય છે તન મનનાં પરિતાપ મટી જાય છે દુઃખ દૂર કરીને સુખ આપે છે ચેહર ભક્તોની અરજ મંજૂર કરે છે વિશ્વાસ જો આવે તો દરબદર ભટકવું પડે નહીં શ્રદ્ધા થકી સૌ સુખડાં પામે છે ચેહર નાં દર્શનથી મન પવિત્ર થાયે છે, ગવૈયા મંડળ ગુણલા ગાયે છે.... *કોપી આરક્ષિત* *©️* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt #જયારે... #Nojoto2liner #SunSet