Nojoto: Largest Storytelling Platform

હરખાતો તારો મારો સાથ એવો પ્રેમ નાં ક્યારે તૂટે, કે

હરખાતો તારો મારો સાથ એવો પ્રેમ નાં ક્યારે તૂટે,
કેમેસ્ટ્રી એવી તારા મારા પ્રેમની દિલ ના ક્યારે રૂઠે.

લખ્યું હોય હાથ પર તારું નામ દિલમાં છુપાઈ જતું,
આંખોનાં પલકારામાં તારી વાત દિલમાં વસી જતી,

રિસાઇ મનાઈએ પણ એકબીજા વગર કેમનું ચાલે.
સ્નેહની વાતો એકબીજાને કીધાં વગર કેમની ચાલે.

કંઈ કહીએ કે નાં કહીએ દિલની વાતો કરતા રહીએ ,
પ્રીત એવી લાગી ગઈ એકબીજા વગર નાં રહી શકીએ.

કેવો જાદુ છવાયો તારા પ્રેમનો તારા વિના મન નાં લાગે,
મન કહે તું બોલે હું સાંભળું નાં ક્યારે પ્રેમમાં ઓછપ પડે.

©Meena Prajapati life
#Her