Nojoto: Largest Storytelling Platform

ક્યારેય મન ભરી ને જોયો છે ? તે એ લાગણીઓનો અળગા થવા

ક્યારેય મન ભરી ને જોયો છે ? તે એ લાગણીઓનો
અળગા થવા નો ડર જે ક્યારેય તારી હતી જ નહી,

કીનારા ની રેત પર લખેલા એ નામોની જેમ
જેને મોજાઓ દરિયા મા સમાવી લે છે,

ચંદ્ર ના અજવાળા મા ઉપસી આવેલા એ પડછાયા ની જેમ
જે ક્યારેય પુરા જ નથી થતા,

મેઘધનુષ ના એ સાત ચોખ્ખા રંગો ની જેમ,
જેનુ કોઇ અસ્તિત્વ નથી હોતુ,

એ લાગણીઓ જે ઘણીવાર દર્પણ ભીન્જવે છે
એ લાગણીઓ જે ઘણીવાર આસુ મા ભળી જાય છે,

ક્યારેય મન ભરી ને જોયો છે ? તે એ લાગણીઓનો
અળગા થવા નો ડર જે ક્યારેય તારી હતી જ નહી. એક શાયરાના અંદાજ 🖋
@nareshbaldaniya_
#lifequotesforgujju
#motivationalgujaratiquotes
#gujjuquotes_quotesingujarati
#followforgujjuunseenqoutesNshayri
#shayriGazalsNquotes
#શાયર_શાયરી_શાયરાના_મહેફીલ,

એક શાયરાના અંદાજ 🖋 @nareshbaldaniya_ #lifequotesforgujju #motivationalgujaratiquotes #gujjuquotes_quotesingujarati #followforgujjuunseenqoutesNshayri #shayriGazalsNquotes #શાયર_શાયરી_શાયરાના_મહેફીલ,