Nojoto: Largest Storytelling Platform

જીવન ડાયરી પથારી ફરી જાય પણ ઘમંડ ના છોડે, આ માણસ છ

જીવન ડાયરી
પથારી ફરી જાય પણ ઘમંડ ના છોડે, આ માણસ છે મરી જાય પણ અહંમ ના છોડે, સમજાવ્યો બધાએ કે તારી આબરૂ જાય છે, પણ માણસ છે આ, સંબધ છૂટે તો ભલે પણ અહંકાર ના છોડે.  #yourquotebaba #humanity #faith #fall