Nojoto: Largest Storytelling Platform

બંધન માં બાંધશો તો બંધાય પણ જઈશ, પણ મને વિશ્વાસ છે

બંધન માં બાંધશો તો બંધાય પણ જઈશ,
પણ મને વિશ્વાસ છે કે તમને શાંત પણું ફાવતું નથી,
એક સમયે ભેગા થનાર રસ્તા માં વચ્ચે અલગ થવાનો વણાંક પણ આવે ક્યારેક,
તો સ્વતંત્રતા પણ તમને મંજુર નથી,
તો એવું જ રાખો કે રસ્તા સૌ સૌ ના પોતાની રીતે જીવી લઈએ,
એમાં હું મારી મોજ ના રંગ માં રંગાઈ જઈશ...
-જોય Ramesh Chandra Sarita Binto Rani Bhoomi Surani RUSS બરાબર ને...?

joyaghera6309

Joy Aghera

New Creator