Nojoto: Largest Storytelling Platform

સક્રિય યુવા ટીમ ના તમામ સભ્યો ને સપ્રેમ વંદન સાથે

સક્રિય યુવા ટીમ ના તમામ સભ્યો ને સપ્રેમ વંદન સાથે જણાવવાનું કે આજે રાત્રે અમારા સામંત પરિવાર માં જોગણી માતાજી નો પાઠ હોઈ રાત્રે જમણવાર માં તમામે પ્રસાદી લેવા ખાસ પધારવા અમારા સૌનું ભાવભર્યું આમંત્રણ છે.....

લી.... સમસ્ત સામંત પરિવાર

©Thakor saheb
  #IFPWriting