Nojoto: Largest Storytelling Platform
thakorsaheb8685
  • 146Stories
  • 94Followers
  • 1.6KLove
    7.0KViews

Thakor saheb

  • Popular
  • Latest
  • Video
9582f33f8c7a019007420c64df19feb1

Thakor saheb

"અપની આઝાદી કો હમ હરગીઝ મીટા સકતે નહિ સર કટા સકતે હે લેકિન સર ઝુકા સકતે નહિ"....

દેશ પ્રેમ જેમના હૃદય મા હંમેશા રહ્યો છે જેમણે ભારત માતા ની સેવા મા પોતાનું  આખુય જીવન સમર્પિત કર્યું છે એવા આપણા ગામ નું ગૌરવ ફોજી રાવળ દશરથભાઈ ગણપત ભાઈ ફરજ માંથી સેવા નિવૃત થતા તારીખ 1/10/2024 ના રોજ સાંજે 4 વાગે માદરે વતન ડભોડા પધારી રહ્યા છે ત્યારે એમની ભવ્ય સન્માન યાત્રા નું આયોજન કરેલ છે જે ડભોડા ચાર રસ્તા થી શરુ થશે અને dj સાથે દેશભક્તિ ના માહોલ મા ડભોડા ગામ મા થઇ એમના ઘરે જશે તો આપણા ડભોડા ગામ ના તમામ સ્નેહી વડીલો,સામાજિક આગેવાનો, વહાલા ભાઈઓ, સક્રિય યુવા ટીમ ના ભાઈઓ,માતાઓ બહેનો ને આ ગૌરવભરી ક્ષણ નો હિસ્સો બનવા એમના પરિવાર વતી પ્રેમભરી પ્રાર્થના કરવામાં આવે છે...

©Thakor saheb  પ્રેરણાત્મક વિચાર

પ્રેરણાત્મક વિચાર #પ્રેરક

9582f33f8c7a019007420c64df19feb1

Thakor saheb

સમસ્ત મેવાસી ડભોડા ગામ ની જાહેર જનતા ને જણાવવાનું કે આપણા ગામ નું ગૌરવ અને રાજકારણ નાં શહેનશાહ  જેઓ આજ સુધીમા એક પણ ચૂંટણી હાર્યા નથી એવા લોક લાડીલા પાટણ સાંસદ માનનીય શ્રી ભરતસિંહ ડાભી સાહેબે આજે ચૂંટણી અનુલક્ષી મિટિંગ માદરે વતન ડભોડા ખાતે આયોજિત કરેલ છે તો એમના સમર્થન માટે તમામ જાહેર જનતા એ મોટી સંખ્યા માં ખાસ અને ફરજીયાત હાજરી આપવા પ્રેમભરી પ્રાર્થના...


લી સમસ્ત ડભોડા ગામ 


સ્થળ.....  રામદેવપીર ચોક માં

તારીખ.... 10/3/2024

સમય...... સાંજે 6 વાગે

©Thakor saheb #fisherman
9582f33f8c7a019007420c64df19feb1

Thakor saheb

સમસ્ત મેવાસી ડભોડા ગામ ની જાહેર જનતા ને જણાવવાનું કે આપણા ગામ નું ગૌરવ અને રાજકારણ નાં શહેનશાહ  જેઓ આજ સુધીમા એક પણ ચૂંટણી હાર્યા નથી એવા લોક લાડીલા પાટણ સાંસદ માનનીય શ્રી ભરતસિંહ ડાભી સાહેબે આજે ચૂંટણી અનુલક્ષી મિટિંગ માદરે વતન ડભોડા ખાતે આયોજિત કરેલ છે તો એમના સમર્થન માટે તમામ જાહેર જનતા એ મોટી સંખ્યા માં હાજરી આપવા પ્રેમભરી પ્રાર્થના...


સ્થળ.....રામદેવપીર ચોક માં

સમય.... સાંજે 6 વાગે

©Thakor saheb #Reindeer
9582f33f8c7a019007420c64df19feb1

Thakor saheb

Shree Ram બજરંગ બલી ગ્રુપ ના તમામ સભ્યો ને સપ્રેમ વંદન સાથે જણાવવાનું કે આજે રાત્રે અમારા સામંત પરિવાર માં જોગણી માતાજી ના પાઠ માં રાત્રે જમણવાર હોઈ તમામે પ્રસાદી લેવા ખાસ પધારવા અમારા સૌનું ભાવભર્યું આમંત્રણ છે.....

લી.... સમસ્ત સામંત પરિવાર

©Thakor saheb
  #shreeram
9582f33f8c7a019007420c64df19feb1

Thakor saheb

સક્રિય યુવા ટીમ ના તમામ સભ્યો ને સપ્રેમ વંદન સાથે જણાવવાનું કે આજે રાત્રે અમારા સામંત પરિવાર માં જોગણી માતાજી નો પાઠ હોઈ રાત્રે જમણવાર માં તમામે પ્રસાદી લેવા ખાસ પધારવા અમારા સૌનું ભાવભર્યું આમંત્રણ છે.....

લી.... સમસ્ત સામંત પરિવાર

©Thakor saheb
  #IFPWriting
9582f33f8c7a019007420c64df19feb1

Thakor saheb

ડભોડા ગામ ની તમામ ધર્મપ્રેમી જનતા ને જણાવવાનુ કે અમારા સામંત પરિવાર માં શ્રી મહાકાળી માતાજી શ્રી નારસંગા વીર મહારાજ શ્રી ભૈરવદાદા અને શ્રી માવડિયા માતાજી ની નૉંમ ની તિથિ ની ઉજવણી કરવાની છે જેમાં સમસ્ત ડભોડા ગામ ના તમામ લોકો ને આમંત્રિત કરી આખાય ગામ ને જમાડવાનું આયોજન રાખેલ છે ... તેના અનુસંધાને રવિવારે 9 કલાકે અમારા વીર મહારાજ ના મંદિરે ગામ લોકો ની સામુહિક મિટિંગ નું આયોજન રાખેલ છે તો જે તેં પરાવિસ્તાર, મહોલ્લા કુટુંબ ના જવાબદાર વ્યક્તિઓ સામાજીક આગેવાનો અને સક્રિય વ્યક્તિઓ ખાસ હાજરી આપશો એવી અમારા સામંત પરિવાર ના ભાઈઓ ની દિલ થી પ્રાર્થના છે જેથી સૌના અભિપ્રાય મુજબ આ આયોજન બાબતે વિચાર વિમર્શ કરી શકાય  તેમજ સૌનો સાથ સહકાર મેળવી સુંદર આયોજન કરી શકાય...


 તારીખ..04/02/2024 

 સમય.... સવારે 9 કલાકે

 લી..... સમસ્ત સામંત પરિવાર

©Thakor saheb #Sands
9582f33f8c7a019007420c64df19feb1

Thakor saheb

સમસ્ત મેવાસી ડભોડા ગામ ના તમામ લોકો ને જણાવવાનુ કે આપણા ગામ ના નાના-નાના લગભગ 70 જેટલા બાળકો હાલ માં સવારે 6 થી 7 વાગે એક કલાક માટે રનિંગ અને અન્ય કસરતો કરવા માટે આપણા ડભોડા ના શિવાજી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ માં કાયમી જઈ રહ્યા છે..... હવે આપણા ગામ ના વધારે બાળકો ગ્રાઉન્ડ પર કાયમી આવતા થાય એટલે એમને પ્રોત્સાહનરૂપે ડભોડા ગામ વતી એક એક ટી શર્ટ આપવાનું અમે સૌએ વિચાર્યું છે શરત એટલી જ કે આજ થી 1 મહિના સુધીમાં જે બાળકો ની ગ્રાઉન્ડ પર 95 ટકા હાજરી હશે તેવા જ બાળકો ને આ ટી શર્ટ મળવા પાત્ર રહેશે.... સુનિલભાઈ અને તેમની ટીમ બાળકો ની શારીરિક ક્ષમતા ખીલવવા નું અદભુત કાર્ય કરી રહી છે એ ખરેખર ખુબ જ સરાહનીય કાર્ય છે બળવંતસિંહ તેમજ ગામ ના અન્ય ભાઈઓ પણ ગ્રાઉન્ડ પર નિયમિત હાજરી આપી બાળકો નો ઉત્સાહ વધારી રહ્યા છે.... ગામ ના તમામ લોકો ને અમારા સૌની ખાસ વિનંતી કે આપના બાળકો ને પણ ગ્રાઉન્ડ પર લઈને આવો જેથી બાળકો નું શરીર તદુરસ્ત રહેશે અને પેલી કહેવત છે ને કે તંદુરસ્ત શરીર માં જ તંદુરસ્ત મન નો વાસ થાય છે... તો ગામ ના દરેક લોકો પોતાના બાળકો માટે સમય કાઢે એવી અમારા સૌની દિલ થી પ્રાર્થના....🙏🙏🙏🙏🙏

 લી.... સમસ્ત મેવાસી ડભોડા ગામ

©Thakor saheb #christmascelebration
9582f33f8c7a019007420c64df19feb1

Thakor saheb

મેવાસી ડભોડા ગામ ના તમામ સ્નેહી વડીલો વ્હાલા ભાઈઓ ને સપ્રેમ વંદન સાથે જણાવવાનું કે આજે રાત્રે 8 વાગે બાલજીભાઈ સાહેબ શ્રી ની વિદાય સમારોહ ના આયોજન બાબતે ચર્ચા વિચારણા કરવા માટે જનરલ મિટિંગ નું આયોજન રાખેલ હોવાથી તમામે ખાસ હાજરી આપવા અમારા સૌની સ્નેહભરી વિનંતી છે...

સ્થળ..રામદેવ પીર મહારાજ નું મંદિર

લી.. સમસ્ત મેવાસી ડભોડા ગામ

©Thakor saheb #fish
9582f33f8c7a019007420c64df19feb1

Thakor saheb

આજે ડભોડા પ્રાથમિક શાળામાં બાલજીભાઈ સાહેબ શ્રી ની વિદાય બાબતે મીટીંગ રાખવામાં આવેલ છે તો 
સૌ મિત્રો ને પધારવા આમંત્રણ છે..

સમય:- સવારે ૯:૦૦ કલાકે 

લી...શાળા પરિવાર ડભોડા

©Thakor saheb #rosepetal
9582f33f8c7a019007420c64df19feb1

Thakor saheb

ખેરાલુ ક્ષત્રિય ઠાકોર સમાજ ભવન ની જનરલ મિટિંગ આજે બપોરે 1.30 કલાકે ખેરાલુ ભવન ખાતે રાખેલ હોવાથી સમાજ ના તમામ કર્મઠ કર્મચારીઓ સામાજીક આગેવાનો... સક્રિય યુવાનો.... પ્રમુખ મંત્રી સહીત ભવન નિર્માણની આખીય કમિટી ના સભ્યો તેમજ ભવન નિર્માણના તમામ દાતાશ્રીઓ એ ફરજીયાત હાજર રહેવા વિનંતી... આપ સૌની હાજરી ભવન નિર્માણ ના કાર્ય માં પોઝિટિવ પરિણામ લાવવામાં નિર્ણાયક સાબિત થશે તો અચૂક હાજરી આપશો તેવી આપ સર્વ ને અમારા સૌની દિલ થી પ્રાર્થના...

 લી.. ખેરાલુ સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ

©Thakor saheb #truefriends
loader
Home
Explore
Events
Notification
Profile