*વાતો કરો તો* ૨૪-૬-૨૦૨૨ વાતો કરો તો મારાં ચેહર માતની રે, બીજી વાતો ન હોય જો. સ્મરણ કરો તો ચેહર માનું રે, બીજું સ્મરણ ન હોય જો. લગની લાગે તો ચેહર માતની રે, બીજી કોઈ લગની નાં હોય જો. માવતર મળે તો ચેહર મા જેવું રે, બીજું કોઈ સગપણ ન હોય જો. ભક્તિ મળે તો નાયણા રૂપા જેવી રે, બીજી ભક્તિ નાં હોય જો. *કોપી આરક્ષિત* *©️* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt #વાતો કરો તો.... #Nojoto2liner #SunSet