Nojoto: Largest Storytelling Platform

કોઈ નું પાણી માપવું એના કરતાં તમે કેટલા પાણી માં છ

કોઈ નું પાણી માપવું એના કરતાં તમે કેટલા પાણી માં છો એ માપી લેશો તો તમને સફળતા મળશે. બીજા ને નીચા દેખાડવા કરતા પોતાનું લેવલ માપી લો. એટલે જીવનમાં હજુ કેટલી સફળતાની સીડીઓ ચડવાની છે એ ખબર પડશે. માટે પોતાનું મૂલ્યાંકન કરતા શીખો।સ્વમુંલ્યાંકન જ સફળતા ની ચાવી છે. એ માત્ર ચાવી નઈ પણ માસ્ટર કી છે. એટલે એ તમારી સફળતા ની સાંકળ રચાય જશે. બસ એકવાર શરૂઆત તો કરીને તો જુઓ... 
                                 - A.D.HIRPARA  #gujarati #yqmotabhai #yqbaba #yqtales #shorttales #yqdidi #yqdada #yqbhaijan