Nojoto: Largest Storytelling Platform

વીરતા નો વારસો લઈ ને બેઠો છૂ... જગ સામે હૂ બાથ ભીડ

વીરતા નો વારસો લઈ ને બેઠો છૂ...
જગ સામે હૂ બાથ ભીડી ને બેઠો છૂ...
યમ નો ભય ના બતાવ મુજને...
પટેલ કૂળ મા જનમ ધરી ને બેઠો છું....
જય જય સરદાર..... જય સરદાર
Statue of unity
વીરતા નો વારસો લઈ ને બેઠો છૂ...
જગ સામે હૂ બાથ ભીડી ને બેઠો છૂ...
યમ નો ભય ના બતાવ મુજને...
પટેલ કૂળ મા જનમ ધરી ને બેઠો છું....
જય જય સરદાર..... જય સરદાર
Statue of unity