#જીવનડાયરી સાંજે સથવારો વારુ પાણીનો, પરોઢિયે તારી સાથે શિરાવવું છે, મધ્યાને ખાટુંડી છાસને રોટલા, તારા ખોળે 'વિસામો' ખાવો છે. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો quotes on love inspirational quotes