Nojoto: Largest Storytelling Platform

રાષ્ટ્રીય સુરક્ષા દિવસ આજે ૪ માર્ચ, રાષ્ટ્રીય સ

રાષ્ટ્રીય સુરક્ષા દિવસ 
 
આજે ૪ માર્ચ, રાષ્ટ્રીય સુરક્ષા દિવસ.

દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ માટે એક નવી થીમ હોય છે. આ વર્ષની થીમ છે 'સડક સુરક્ષા (માર્ગ સલામતી).

બધાં જ દેશોની જેમ જ આપણાં દેશમાં પણ સડક સુરક્ષાને
ધ્યાનમાં રાખી અનેક નિયમો બનાવ્યાં છે. આપણે બધા એને અનુસરતા નથી એ અલગ અને દુઃખદ વાત છે. 

મને સમજાતું નથી કે આ માણસને શેની ઉતાવળ છે!???
આ માણસ દોડતો જ દેખાય છે!
 કયાં જતો હશે???
એને શી ઉતાવળ છે???
ચાલો સમજીએ કે કોઈ એકાદ બે જણને ઉતાવળ હશે!!!
પણ આતો આખું જગ દોડતું દેખાય...!!
છેવટે પહોંચવું બધા એ એક જ ઠેકાણે..
પછી આટલી હારમ- જીતમાં કેમ પડયાં છે!!?
મને નથી કંઈ સમજાતું...
કે,
આ માણસ જાય છે કયાં???
ગમે એટલી ઉતાવળ હોય પણ હંમેશા એક જ વાત યાદ રાખવી કે ઘરે આપણી કોઈ રાહ જુએ છે.
સુરક્ષિત રહો. જીવન‌ મજાનું છે, માણવા જેવું છે.
ખુશ રહો.‌ મસ્ત રહો.
- કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"

©Kinjal Pandya #National_Safety_Day