hare krishna મજબૂત પાયા પર ચણેલી ઈમારત જેમ વર્ષોના વર્ષ ટકી રહે છે તેમજ મિત્રો જો સંબંધો નો પાયો પહેલોથી જ મજબૂત હશે તો એ સંબંધ રૂપી ઈમારત ને કોઈ નહીં તોડી શકે...... jinal dungrani ઈમારત #jinuthesayar