Nojoto: Largest Storytelling Platform
jinaldungrani6514
  • 212Stories
  • 714Followers
  • 3.6KLove
    6.7LacViews

jinal dungrani"jinu"

ना कागज ✍की पसती थी,            ना सागर 🏖 का किनारा था, ये तो सिर्फ मस्ती 😆 थी,             ये ❤ भी आवारा था😍. Instagram:@mari_udan_gagan_sudhi

  • Popular
  • Latest
  • Repost
  • Video
ec4575e5c5250433d159d8048617161e

jinal dungrani"jinu"

ચર્ચા થઈ રહી હતી કે લગ્ન માં 
વ્યવસ્થા બરાબર નહોતી,
એક બાજુ એક પિતા
એની ડાયરી માં કેટલી ઉધારી છે 
એ લખી રહ્યાં હતા.
2K24

©jinal dungrani"jinu" #GateLight  Hinduism

#GateLight Hinduism #Life

ec4575e5c5250433d159d8048617161e

jinal dungrani"jinu"

White કોઈ પૂછે કે તમે ક્યાં મળ્યા હતા 
તો કહેવું મુશ્કેલ થઈ જાય છે કે 
વહેતી લાગણીઓ ની સરીતા ના
 સંગમ ઘાટ પર મળ્યા હતા....

©jinal dungrani"jinu" #love_shayari
ec4575e5c5250433d159d8048617161e

jinal dungrani"jinu"

સાદગી પણ શણગાર લાગવા માંડે 
પાત્ર જો મનગમતું હોય.....

©jinal dungrani"jinu"
  simplicity

simplicity #Love

ec4575e5c5250433d159d8048617161e

jinal dungrani"jinu"

તારી સામે બેસી તને કાગળ લખું ,
તારી આ નજર તો હટાવ તો આગળ લખું .

©jinal dungrani"jinu"
  #luv
ec4575e5c5250433d159d8048617161e

jinal dungrani"jinu"

RAMAYAN BY JINAL DUNGRANI

RAMAYAN BY JINAL DUNGRANI #Mythology

ec4575e5c5250433d159d8048617161e

jinal dungrani"jinu"

MY BANK
હૃદયની FD માં ક્યારેક 
અમને પણ મૂકી જુઓ...
 દરરોજ બમણું વ્યાજ 
નહીં મળે તો કહેજો ...

©jinal dungrani"jinu"
  my bank

my bank #Shayari

ec4575e5c5250433d159d8048617161e

jinal dungrani"jinu"

ધન્ય ધરા ગુજરાત ની... 
જયાં કવિ નરસિંહ મહેતા થયા, 
ને વળી સોમનાથ, દ્વારકા ને અક્ષરધામ ની ગાથા ન્યારી, 
ધન્ય ધરા ગુજરાત ની... 
જયાં ગાંધી, સરદાર ને મોદી જન્મયાં, 
ને વળી શેત્રુંજી, સાબરમતી ને તાપી ના મીઠાં પાણી, 
ધન્ય ધરા ગુજરાત ની... 
જયાં બાળકો, પ્રૌઢ ને નારી થકી, 
માનવતાની સરવાણી રચાણી,
ધન્ય ધરા ગુજરાત ની... 
જયાં ઢોકળા, ફાફડા ને થેપલા વખણાય, 
ને વળી સુરત ના જમણ ની વિશ્વમાં બોલબાલા, 
ધન્ય ધરા ગુજરાત ની... 
જયાં મળે અતિથિ ને મીઠો આવકાર, 
એવા ગુજરાત ના માયાળુ માનવી, 
ધન્ય ધરા ગુજરાત ની... 
સ્વરચિત 
જીનલ ડુંગરાણી

©jinal dungrani"jinu"
  ધન્ય ધરા ગુજરાત ની...

ધન્ય ધરા ગુજરાત ની... #Mythology

ec4575e5c5250433d159d8048617161e

jinal dungrani"jinu"

.......................................................................

©jinal dungrani"jinu"
  मंजिल

मंजिल #Thoughts

ec4575e5c5250433d159d8048617161e

jinal dungrani"jinu"

#storyofheart my prayer to God

#storyofheart my prayer to God #Poetry

ec4575e5c5250433d159d8048617161e

jinal dungrani"jinu"

कण कण में विष्णु बसे, 
जन जन में श्रीराम,
प्राणो में माँ जानकी, 
मनमे बसे हनुमान!

 ||ॐ नमो हनुमते भय भंजनाय सुखं कुरु फट् स्वाहा ।।

©jinal dungrani"jinu"
  #hanumanjayanti
loader
Home
Explore
Events
Notification
Profile