Nojoto: Largest Storytelling Platform

એની આંખોથી થયેલી પહેલી મુલાકાત નો સ્પર્શ જ એવો ગજબ

એની આંખોથી થયેલી પહેલી
મુલાકાત નો સ્પર્શ જ એવો ગજબ હતો ને કે
મને વારે વારે એના જ 
વિચારો માં વહેતો કરી દેતો

©RjSunitkumar
  #MeandYou