Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી તું જ વરસી પડી અને હું જોતો રહ્યો, તું

#જીવનડાયરી
તું જ વરસી પડી અને હું જોતો રહ્યો,
તું કોરી રહી ગઈ અને હું ભીંજાઈ રહ્યો,
કહેવી હતી વાત સકળ મારા મનની,
અકળ થઈને ચાલી અને હું જોતો રહ્યો. વરસાદ અને પ્રેમ બંને જાણે એકબીજાના પૂરક હોય, કારણ બંને માં પાણી જ વરસે છે, આંખ હોય કે પછી વાદળ 🌹 Himanshu Vagharia 

Image : ©h_vagharia

#વાદળ #ચોમાસું #પ્રેમ #જીવન #જીવનડાયરી #વિસામો #life #love

વરસાદ અને પ્રેમ બંને જાણે એકબીજાના પૂરક હોય, કારણ બંને માં પાણી જ વરસે છે, આંખ હોય કે પછી વાદળ 🌹 Himanshu Vagharia Image : ©h_vagharia #વાદળ #ચોમાસું #પ્રેમ #જીવન #જીવનડાયરી #વિસામો life love