Nojoto: Largest Storytelling Platform

જેઓ દેશના છે પોષક ને ધરતીના કહેવાય તાત,ખેડૂત કરે પ

જેઓ દેશના છે પોષક ને ધરતીના કહેવાય તાત,ખેડૂત કરે પરિશ્રમ; માત્ર ખુદ માટે નહીં; સૌ કાજ,
જેમના કામથી મળે છે સૌને જીવનજરૂરી અનાજ,દરેક ખેડૂતને ઓછા પડે વંદન પણ વારંવાર આજ.🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #farmerday