એની હારે ની મુલાકાત ની ઘડી જ એટલી ખુશનુમા હોય છે ને કે જાણે એને નામે દુનિયાભરની દરેક ખુશીઓ જ કરી દેવા દિલ લલચાયા કરે છે... ©RjSunitkumar #Vo_mulakatein