Nojoto: Largest Storytelling Platform

તું હા તું હા તું જ મુજ હૃદયે એવી કંડારાય ના મળે એ

તું
હા તું
હા તું જ
મુજ હૃદયે
એવી કંડારાય
ના મળે એ સુરત
ના એવી કોઈ મુરત
શિલ્પી બન્યું હૃદય મારું
લાગણી વડે તારી મુરત કંડારી
પ્રણય મંદિર મહીં પણ તું પૂજાણી
પૂજા કરી રોજ તુજ ને સમરણું
રોજ તારી કરું આરાધના
હવે તું મારી સાધના
તું જ પ્રાર્થના
હા તું
બસ તું
હવે ઈશ્વર માની પૂજુ તને
તને જ માનું સઘળું હું
ના કઈ બીજું ચાહું
બસ ચાહું તને દીપ કાવ્ય ✍️,,
તું
હા તું
હા તું જ
મુજ હૃદયે
એવી કંડારાય
ના મળે એ સુરત
ના એવી કોઈ મુરત
શિલ્પી બન્યું હૃદય મારું
લાગણી વડે તારી મુરત કંડારી
પ્રણય મંદિર મહીં પણ તું પૂજાણી
પૂજા કરી રોજ તુજ ને સમરણું
રોજ તારી કરું આરાધના
હવે તું મારી સાધના
તું જ પ્રાર્થના
હા તું
બસ તું
હવે ઈશ્વર માની પૂજુ તને
તને જ માનું સઘળું હું
ના કઈ બીજું ચાહું
બસ ચાહું તને દીપ કાવ્ય ✍️,,

દીપ કાવ્ય ✍️,,