Nojoto: Largest Storytelling Platform

ચાલ સંગાથે મળી કરીએ શરૂઆત નવા સમણાઓની, તારા સહવાસે

ચાલ સંગાથે મળી કરીએ
શરૂઆત નવા સમણાઓની,
તારા સહવાસે હું અને મારા સહવાસે તું,
ચાલ બનાવીએ આ એક ક્ષણને 
જીવન ભરની સંગીની.
તારા સમણાઓ મારા આજથી,
અને મારા સમણાઓ તારા,
ચાલ સંગાથે મળી કરીએ,
સાકાર સમણાઓ આપણા.
ન ઓળખ હતી, ન કોઇ પહેચાન,
ક્યાં ખબર હતી મને ને તને,
કે બની જશે આ એક ક્ષણની મુલાકાત,
એકબીજાના હૃદયનું કાયમી સરનામું.
અંતે,
દરખાસ્ત છે મારા હૃદયની તારા હ્રદયને,
શુ બનીશ તું હંમેશને માટે મારો સહવાસ?
જો 'હા' તો ચાલ સાથે મળી કરીએ,
શરૂઆત સંગાથના સમણાની.

     #સંગાથ #સહવાસ #એક_ક્ષણની_મુલાકાત #ગુજરાતી #yqbaba#yqmotabhai #And_I #M_O_N_I❤️ Jogiya Sagar
ચાલ સંગાથે મળી કરીએ
શરૂઆત નવા સમણાઓની,
તારા સહવાસે હું અને મારા સહવાસે તું,
ચાલ બનાવીએ આ એક ક્ષણને 
જીવન ભરની સંગીની.
તારા સમણાઓ મારા આજથી,
અને મારા સમણાઓ તારા,
ચાલ સંગાથે મળી કરીએ,
સાકાર સમણાઓ આપણા.
ન ઓળખ હતી, ન કોઇ પહેચાન,
ક્યાં ખબર હતી મને ને તને,
કે બની જશે આ એક ક્ષણની મુલાકાત,
એકબીજાના હૃદયનું કાયમી સરનામું.
અંતે,
દરખાસ્ત છે મારા હૃદયની તારા હ્રદયને,
શુ બનીશ તું હંમેશને માટે મારો સહવાસ?
જો 'હા' તો ચાલ સાથે મળી કરીએ,
શરૂઆત સંગાથના સમણાની.

     #સંગાથ #સહવાસ #એક_ક્ષણની_મુલાકાત #ગુજરાતી #yqbaba#yqmotabhai #And_I #M_O_N_I❤️ Jogiya Sagar

#સંગાથ #સહવાસ #એક_ક્ષણની_મુલાકાત #ગુજરાતી #yqbaba#yqmotabhai #and_I M_O_N_I❤️ Jogiya Sagar