Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી રક્ષાબંધન રક્ષાબંધન એ પોતાના પણા નો તહે

#જીવનડાયરી
રક્ષાબંધન
રક્ષાબંધન એ પોતાના પણા નો તહેવાર છે,
છોકરો હક થી જ રાહ જોવે, એ દિવસે કે 
મારા માવતર તરફથી કોઈ આવશે માં જેવું,
જેના ગુસ્સામાં પિતા પણું છલોછલ હશે,
અને વ્હાલ તો માં જેવો, આહાહા! આટલું 
લખતા તો કાંડુ પણ ફરકવા લાગ્યું, કાલ 
આવશે એ લાગણીમાં બોળેલાં, અને
હૃદયે વણેલા તાર, જેને રાખડી કહીએ છે,
બેન હવે તો જલ્દી જ આવી જા આ ભાઈ 
રાહ જોવે છે તારા એ બંધનની.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #રક્ષાબંધન #બહેન #પ્રેમ #જીવનડાયરી #વિસામો

#રક્ષાબંધન #બહેન #પ્રેમ #જીવનડાયરી #વિસામો

318 Views