Nojoto: Largest Storytelling Platform

માણસ દિવસ ના ચોવીસ કલાક પ્રેમ નથી કરી શકતો એમ ચોવી

માણસ દિવસ ના ચોવીસ કલાક પ્રેમ નથી કરી શકતો એમ ચોવીસ કલાક ગુસ્સો પણ નથી કરી શકતો. એ એક ક્ષણ ના ગુસ્સા મા એ પોતાને બીજી ત્રેવીસ કલાક અને ઓગણસાઇઠ મિનિટ મળનારો પ્રેમ ગુમાવી બેસે છે. સામે આવનાર દરેક વ્યક્તિઓ એ ક્ષણિક ગુસ્સા પાછળ ચાલતા મન મથંન નથી સમજી શકતા. બસ અપેક્ષાઓ ને રાજીનામું આપી દો...

©Shruti Prajapati #DSP
  ક્રોધ Parth Chaudhary Nikki Prajapati Patel  Dhruvi Vruti Prajapati suresh madhvi