Nojoto: Largest Storytelling Platform

પ્રથમ વંદન ઈશ ચરણોમાં આપ્યું આતમ જ્ઞાન દ્વિતીય

પ્રથમ વંદન ઈશ ચરણોમાં 
આપ્યું આતમ જ્ઞાન 

દ્વિતીય વંદન માત પિતા ના ચરણોમાં 
આપ્યું જીવન જ્ઞાન 

તૃતીય વંદન શિક્ષક ના ચરણોમાં 
આપ્યું શિક્ષણ જ્ઞાન 

ચતુર્થ વંદન જીવન માં આવનાર દરેક વ્યકિત ના ચરણોમાં 
આપ્યું કંઈક ને કંઈક જ્ઞાન 🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #વંદન