Nojoto: Largest Storytelling Platform

યાદ તો છે ને તને? એ પેહલી વાર નું તારું મારા સામે

યાદ તો છે ને તને?

એ પેહલી વાર નું તારું મારા સામે થી નીકળવું,
અને મારું તને જોતા જ રેહવું યાદ તો છે ને તને?
તારું મને જોઈ ને ફરી જવું,
અને થોડું સરમાઈ ને ત્યાંથી જતું રેવું યાદ તો છે ને તને?
તારી સખીઓનું તને મારા નામે ચિડવવું,
અને મારા નજીક હોવા ના ઈસારા કરવા યાદ તો છે ને તને?
આપણા બંને ની ના હોવા છતાં પણ,
આપણા વચ્ચે કંઇક તો હતું જ.
બધા ના પૂછવા છતાં પણ આપણું ના બતાવવું યાદ છે ને તને?
હાથો માં હાથ નાખી ને ફર્યા આપણે સાથે
અઢળક કરી વાતો એ રાતો યાદ તો છે ને તને?
પ્રેમ ના નામે કરી રોજ મીઠી મીઠી વાતો
એ મીઠી વાતો થી દિલ ખોનારો યાદ તો છે ને તને?
મજબૂરી ના નામે મારો હાથ છોડ્યો છેલ્લે,
એકલો મૂકી ચાલ્યા ગયા છો એ યાદ તો છે ને તને?
                                                        "કૌશલ".