Nojoto: Largest Storytelling Platform
kaushalparmar4001
  • 7Stories
  • 234Followers
  • 4.2KLove
    620Views

Kaushal Parmar

Insta id:kaushalp23 8200323289

  • Popular
  • Latest
  • Video
c9547967f5c65aabc2db2319e219a624

Kaushal Parmar

White "होगी कभी बात तुमसे,
मैं तुझको मेरे हालात बताऊँगा ।
क्या बीते तेरे बिन, झख्म़ मुजपे,
एक-एक करके सब गीनवाऊगां ।

दीन तो गुजारे,बीन तेरे मैनै,
पर ये रात कैसे गुजारुंगा।
आंखो मैं आंशु लेके,एसे ही सो जाऊगां ।
होता है रोज दॅद जो सीने मैं मेरे,
कैसे मैं तुझे दीखा पाऊंगा ।
सुन्न पड़ गये जो हाथ मेरे,
वो हाल कैसै जता पाऊगां ।

होगी कभी बात तुमसे,
मैं तुझको मेरे हालात बताऊँगा ।
क्या बीते तेरे बिन झख्म़ मुजपे,
एक-एक करके सब गीनवाऊगां ।
                                   Kaushal..

©Kaushal Parmar #Sad_Status
c9547967f5c65aabc2db2319e219a624

Kaushal Parmar

Unsplash "इस तरहा आदत लग जाती हैं किसीकी,
फिर वो ना होतो कुछ याद आता नहीं,
जिक्र करो अगर अपने हाल का,
वो कहता है इसमे मेरा तो कोई क़ुसूर नहीं"।

©Kaushal Parmar #Book
c9547967f5c65aabc2db2319e219a624

Kaushal Parmar

White "જોતો જ રહ્યો બસ,તારા આંખનું એ કાજળ,
જ્યાં શરૂવાત કૌશલ,પ્રણય ના પ્રેમની થાય છે. 

જોતો જ રહ્યો બસ,વિખરાતા તારા એ કેશ ને,
પવનના સ્પર્સ ની પણ મને જ્યાંથી જલન થાય છે. 

જોતો જ રહ્યો બસ,હસતા તારા એ મુખ ને,
જોઈ જેને પેલો ચાંદો વાદળીમાં છુપાઈ જાય છે. 

જોતો જ રહ્યો બસ,સુંદર કુદરત ની એ મુરત,
જોઈ ને જેને દપઁણ ખુદ શબ્દહીન બની જાય છે".

©Kaushal Parmar #love_shayari
c9547967f5c65aabc2db2319e219a624

Kaushal Parmar

White "ફરી સજાવી મહેફિલ,ને ફરી તમને યાદ કર્યાં,

નામ લયને તારું,જોને ખુદ ને બદનામ કર્યાં,

ભુલ્યા અમે ભાન પછી,મદિરા ના અમે જામ ભર્યાં,

રોજ જેમ આજે પણ,આ રાતને ફરી તમારે નામ કર્યાં".

©Kaushal Parmar #love_shayari
c9547967f5c65aabc2db2319e219a624

Kaushal Parmar

White "પાંદડે પાંદડે કુપણો ફુટી,
સુકે ફૂટ્યાં અહીં નીર, 

ખંડેર પડેલા દિલમા આજે,
વાગ્યા મીઠા પ્રેમ ના ગીત, 

હૈયું ચડયું ચગડોળે એતો,
માને ના અહીં કોઈ રીત, 

આવે જો મળવા હવે સનમ,
તો જ હવે તબિયત થશે ઠીક."

©Kaushal Parmar #GoodMorning
c9547967f5c65aabc2db2319e219a624

Kaushal Parmar

sunset nature "હું ક્યાં કહું છું કે તમે શબ્દો સુધી આવો,
જો હોય શક્ય તો મારી કબર સુધી આવો. 

આ ઘડી બે-ઘડી વાળી રમત મારે નથી રમવી,
જો હોય સમય પાસે તમારી,તો તમે હર ઘડી આવો. 

આ નાતજાત તો એક બહાનું છે દૂર થવાનું,
જો હોય થોડી માણસાઈ તો માણસ થઇ ને આવો. 

ગમે છે તમને જો ડૂબતા સૂરજ ને જોવાની ઘટના,
કૌશલ,એક વાર તારા પછી ની મારી હાલત જોવા આવો."

©Kaushal Parmar #sunsetnature
c9547967f5c65aabc2db2319e219a624

Kaushal Parmar

"युं तो कई खत लिखे है मैनें यादों मैं तेरी,
युं तो कई खत लिखे है मैनें यादों मैं तेरी
    "कौशल",
हर पर नाम तो तेरा लिखा है,पर पता नहीं लिखा।"

©Kaushal Parmar #Likho
c9547967f5c65aabc2db2319e219a624

Kaushal Parmar

રીસાઈ ગઈ છે,મારી આ ડાયરી,કહે છે કે,
કેમ નથી લખતો,તું હવે તું પહેલા જેવી સાયરી. 

કેમ સમજાવું, બદલાય છે હવે જમાનો એવો,
દિલ ને નહી,ચહેરા નો થયો છે હવે દિવાનો. 

બદલાય છે રોજ નવા ચહેરા એવા,
જેમ કે છે પેલા જાની વાલી પીનારા. 

લાગે છે રોજ લાગણીઓ ને ઠોકર નવી,
માણસ નહી, લાગે છે જિંદગી નોકર જેવી. 

નથી કરી સકતો હું કૌશલ,"હા" મા "હા" એની,
એટલે નથી લખતો,સાયરી પહેલા જેવી.

©Kaushal Parmar #boat
c9547967f5c65aabc2db2319e219a624

Kaushal Parmar

"તારી યાદો થી ખચોખચ ભરેલો આ ખાલીપો છે,
જ્યાં હું "હેત" તને રોજ,અને દરેક ક્ષળ મળી લઉં છું. 

તારા માટે લખાયેલી આ ડાયરી માં અઢણક વાતો છે,
જે આ અબોલા પછી તને કહેવા માટે લખાયેલ છે. 

ભરેલો છે ખારા પાણી નો એક દરીયો ઘરે મારા,
એકલતામાં જ્યાંરે હું, રાતે તારી યાદમાં રડેલો છું. 

રાખી મુક્યા છે મેં સપના, ટુટેલા હજી પણ મારા,
જે કૌશલ,ભવિષ્યમાં તારી જોડે જોયેલા હતાં 

છાપ પડે છે જોને હવે ડગલે ને પગલે મારી એવી,
તને ક્યાં ખબર કે યાર,તારામાં હું કેટલો ઘવાયેલો છું."

©Kaushal Parmar #Colors
c9547967f5c65aabc2db2319e219a624

Kaushal Parmar

वो फिर आएगा वापिस तो मुकर जाऐगें हम,
खुद के हालात पर उसे छोड जाऐगें हम,
कैसे जीते है,मिलती है जब बेवफाई,
कौशल,उसको यह भी सीखा जाऐगें हम।

©Kaushal Parmar #ramleela
loader
Home
Explore
Events
Notification
Profile