Nojoto: Largest Storytelling Platform

ક્ષિતિજ પર હું રોકવા મથું છું ડૂબતા તને... આપી હથે

ક્ષિતિજ પર
હું રોકવા મથું છું
ડૂબતા તને...
આપી હથેળી..
સ્પર્શવા મથું આજ
ઠળતી સાંજ...
મથામણ માં
રહું છું આજકાલ
મારા ખુદમાં... #clicksncanvas 
#myclick 

#cncnyctophiles 
#asthetic 
#jini's_click
#jinal_prajapati 
#ગુજરાતી  #YourQuoteAndMine
ક્ષિતિજ પર
હું રોકવા મથું છું
ડૂબતા તને...
આપી હથેળી..
સ્પર્શવા મથું આજ
ઠળતી સાંજ...
મથામણ માં
રહું છું આજકાલ
મારા ખુદમાં... #clicksncanvas 
#myclick 

#cncnyctophiles 
#asthetic 
#jini's_click
#jinal_prajapati 
#ગુજરાતી  #YourQuoteAndMine