વાતોનું વાવાઝોડું ચોવીસે કલાક અને હરેક ક્ષણ ઉજવાતો તહેવાર એના ચરણે સ્વર્ગ અને એના ચરણ માં કરી દઉં આખી દુનિયા ભરની ખુશી કુરબાન એવી છે મારી વાલી વાલી બહેના.. ©RjSunitkumar #બહેના માટે