Nojoto: Largest Storytelling Platform

મારી જરૂરીયાતો ને હું પૂર્ણવિરામ આપુ છું ને તમારી

મારી જરૂરીયાતો ને હું પૂર્ણવિરામ આપુ છું 
ને તમારી સાથે જીવવા માગું છું 

તો પપ્પા તમે કયાં છો ?

પથારીમાં તમે હવે બઉ સુઈ રહયાં 
મોટા પલંગ પર સુવાનું સપનું તમારું પૂરું કરવા માગું છું

તો પપ્પા તમે કયાં છો  ?

મારા લગ્ન નો બઉ શોખ હતો તમને 
 હુ મમ્મી ના હાથમાં મેંદી મુકાવા માગું છું 

તો પપ્પા તમે કયાં છો  ?

દિકરી થઇને જ તમારો સહારો બનવું છે 
મારા છેલ્લા શ્વાસ સુધી તમારો ખભો બનવા માગું છું 

તો પપ્પા તમે કયાં છો  ?

કદમ કદમ પર આ દુનિયા મને ખુચવા લાગી છે 
મારા માથે તમારા હાથ નો પડછાયો માગું છું 

તો પપ્પા તમે કયાં છો  ?

શરીર બંધ ને દિલ સ્તબ્ધ થઈ ગયું હતું 
મારી આંખ જેમને શોધી રહીં ગઇ 
એમને હું એક સવાલ પુછવા માગું છુ 

તો પપ્પા તમે કયાં છો  ?

 ritu ba love u dad
મારી જરૂરીયાતો ને હું પૂર્ણવિરામ આપુ છું 
ને તમારી સાથે જીવવા માગું છું 

તો પપ્પા તમે કયાં છો ?

પથારીમાં તમે હવે બઉ સુઈ રહયાં 
મોટા પલંગ પર સુવાનું સપનું તમારું પૂરું કરવા માગું છું

તો પપ્પા તમે કયાં છો  ?

મારા લગ્ન નો બઉ શોખ હતો તમને 
 હુ મમ્મી ના હાથમાં મેંદી મુકાવા માગું છું 

તો પપ્પા તમે કયાં છો  ?

દિકરી થઇને જ તમારો સહારો બનવું છે 
મારા છેલ્લા શ્વાસ સુધી તમારો ખભો બનવા માગું છું 

તો પપ્પા તમે કયાં છો  ?

કદમ કદમ પર આ દુનિયા મને ખુચવા લાગી છે 
મારા માથે તમારા હાથ નો પડછાયો માગું છું 

તો પપ્પા તમે કયાં છો  ?

શરીર બંધ ને દિલ સ્તબ્ધ થઈ ગયું હતું 
મારી આંખ જેમને શોધી રહીં ગઇ 
એમને હું એક સવાલ પુછવા માગું છુ 

તો પપ્પા તમે કયાં છો  ?

 ritu ba love u dad