Nojoto: Largest Storytelling Platform

*કોઈને સુખ આપવુ કે એનુ દુઃખ ટાળવુ એ આપણા હાથની વાત

*કોઈને સુખ આપવુ કે એનુ દુઃખ ટાળવુ એ આપણા હાથની વાત નથી...*

*પણ કોઈના સુખમાં આડે ના આવવુ અને એના દુઃખમા નિમિત્ત ના બનવુ એ આ પણા હાથની વાત છે...!!!*

©Jeetal Shah
  #teatime  Kalki Extraterrestrial life Kartik Aaryan Aaj Ka Panchang
jeetalshah2040

Jeetal Shah

New Creator
streak icon496

#teatime Kalki Extraterrestrial life Kartik Aaryan Aaj Ka Panchang #વિચારો

81 Views